મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોઅનુષ્કાએ શેર કરી બિકીની ફોટો, વિરાટ કોહલીએ કરી સ્પેશ્યલ કોમેન્ટ
એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું સ્પેશ્યલ બોન્ડ સોશ્યલ મીડિયા પર અનેક વાર જોવામાં આવ્યું છે. બન્ને એક-બીજા સાથેની તસવીરો વારંવાર સોશ્યલ મીડિયા પર મૂકતા હોય છે. પરંતુ સોમવારે અનુષ્કા શર્માની બિકીની ફોટો પર વિરાટ કોહલીની કોમેન્ટ ચર્ચામાં છે. અનુષ્કા શર્માએ સોમવારે સનકિસ્ડ બિકિની ફોટો શેર કરી. તસવીરમાં અનુષ્કા શર્મા સ્માઇલ સાથે દરિયાકિનારે બેઠેલી જોવા મળે છે. તસવીરમાં અનુષ્કા શર્માના પતિ ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ ખાસ કોમેન્ટ કરી છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
અનુષ્કા-વિરાટનું રોમેન્ટિક HUG વાયરલ, મળી લાખો લાઇક

4
બિકિનીમાં દેખાઇ અનુષ્કા શર્મા, કોહલી સાથે મસ્તીનો મૂડ

9
બોલ્ડ એક્ટ્રેસ શમા સિકંદરે Bikiniમાં ફોટો શેર કરી મચાવી હલચલ

4
પૂનમ પાંડેના સેક્સી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

4
કુંડલી ભાગ્યની આ એક્ટ્રેસે બિકીની પહેરી આપ્યો આવો પોઝ

વ્હાઇટ બિકિનીમાં દિશા પટનીનો હોટ લુક

3
ગોવામાં બ્લૂ બિકિનીમાં નિયા શર્માનો બોલ્ડ અંદાજ

5
