મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોપતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર જોવા મળી નેહા
બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનાં લગ્નને બે મહિના થઇ ગયા છે. નેહા કક્કડ ખરેખર ગર્ભવતી નથી. ફોટો જોઇને એમ કહેવાતું હતું કે તે માતા બનવા જઈ રહી છે, હકીકતમાં તે ફોટો તેના નવા મ્યુઝિકનો વીડિયો છે જેમાં તે તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે જોવા મળશે. નેહા અને રોહનપ્રીત એરપોર્ટ પર સ્પોટ થયા હતા. બંનેની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
જુઓ નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નના ફોટો

3
નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ

સોનમ કપૂરનો હટકે પોઝ, ફેન્સ થયા ફીદા

2
મૌની રોય તેના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી

3
નેહા અને રોહનપ્રીતની જોડી આકર્ષક લાગી રહી છે

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક

3
હિનાખાનનો નવો લુક આવ્યો સામે

3
