મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોઆ હસીનાએ ફરી વિખેર્યા હુશ્નના જલવા, તસવીરો વાયરલ
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી સોનાલી રાઉતે ફરી એકવાર બિકિની ફોટોઝ શેર કર્યા છે. જે વાઇરલ થઇ રહ્યાં છે. સોનાલીએ અગાઉ પણ તેની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 'બિગ બોસ'માં જોવા મળેલી સોનાલી રાઉત તેના બોલ્ડ અને સેક્સી અંદાજને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. મોડલ અને અભિનેત્રી સોનાલી રાઉત 'બિગ બોસ 8'માં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને અદાઓને લીધે દર્શકોની નજરે ચડી હતી. તેણે હિમેશ રેશમિયા સ્ટારર ફિલ્મ 'એક્સપોઝ'માં ઘણા હોટ સીન્સ આપ્યા હતા.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

10
આ હોટ હસીનાએ બોલ્ડ અવતારથી કર્યુ નવા વર્ષનું સ્વાગત

3
લુસિન્ડાનો અંદાજ સોશિયલ યુઝર્સને કરે છે આકર્ષિત

5
શમા સિકંદરની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં થઇ રહી છે વાયરલ

5
Sonali Raut Photo: સોનાલી રાઉતે શોર્ટ ડ્રેસમાં લગાવી આગ

4
EX બિગ બોસ બ્યૂટિનો બિકિની અવતાર

4
માલદિવમાં હિનાખાનની મસ્તી, રેડ બિકિનીમાં જલવા

6
હિના ખાનના આ બ્લેક એન્ડ વ્હાઇટ અવતારે લગાવી આગ

