મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોઅંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી
સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેએ ગણેશ ચતુર્થી પર પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો શેર કરી છે. અંકિતા ગણેશ ચતુર્થી પછી ગૌરી ગણપતિની પૂજા કરે છે. આ પૂજા તેણે તેની માતા સાથે કરી હતી. અભિનેત્રીએ આ પૂજા માટે પરંપરાગત પોશાક પહેર્યો હતો. તે મરૂન કલરની સાડીમાં મરાઠી શૈલીમાં સજ્જ હતી.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
સુશાંત જાણતો હતો કે સંબંધોને કેવી રીતે સાચવવા

2
આમના શરીફે સફેદ સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો કરી શેર

3
અંકિતા લોખંડેનો અલગ અંદાજ, સાડીમાં તેનો અનોખો અવતાર

4
કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

9
ટીવી એક્ટ્રેસે પાર કરી બૉલ્ડનેસની તમામ હદ

3
સેક્સી મહિલાનું ટાઇટલ જીતનારી એક્ટ્રેસ નિયા શર્માનો હોટ લૂક

38 વર્ષની અંકિતાએ ફરી વિકી સાથે કર્યાં લગ્ન, ચર્ચની સામે ચુંબન કરતા જોવા મળ્યાં કપલ

2
