મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરગૃહ લક્ષ્મીના પ્રમોશન દરમિયાન રણમાં પહોંચી હિના ખાન
લોકપ્રિય ટીવી અભિનેત્રી હિના ખાન તેના નવા આવનારા શો ગૃહ લક્ષ્મીને કારણે ચર્ચામાં છે. શોના રિલીઝ પહેલા અભિનેત્રીએ રણમાં અદભૂત ફોટોશૂટ કરાવ્યું હતું. હિના ખાન ઓફ વ્હાઇટ ગાઉન, ટૂંકા વાળની વિંગ અને સ્ટાઇલિશ ચશ્મા પહેરીને એકદમ અદભૂત દેખાઈ રહી છે. આ લુકમાં અભિનેત્રીએ રેતી પર બેસીને ફોટોશૂટ કરાવ્યું છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
હિનાખાનનો નવો લુક આવ્યો સામે

6
હિના ખાનના આ બ્લેક એન્ડ વ્હાઇટ અવતારે લગાવી આગ

7
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ટીવી અભિનેત્રી હિના ખાનના જલવા

7
નાગિન-3ની કરિશ્મા તન્નાનો હોટ અવતાર, જુઓ bold તસવીરો

શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ

ગ્લેમરસ લુકમાં જોવા મળી હિના ખાન

4
ટીવી અભિનેત્રી હિના ખાનનો બ્લેક એન્ડ રેડ ફૂલોના ડ્રેસમાં નવો લુક જોવા મળ્યો છે, ટીવી અભિનેત્રીનો આ નવો અંદાજે જોઇને તેના ચાહકો પણ ફિદા થઇ રહ્યાં છે.

3
