મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરમુકેશ-નીતા અંબાણીના લગ્નની જૂની તસ્વીર
મુકેશ-નીતા અંબાણીના લગ્નની યાદગાર તસ્વીર મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના આનંદ પિરામલ સાથે લગ્ન થઇ ગયા છે, લગ્નમાં અનેક જાણીતી હસ્તીઓએ ઇશાને આર્શીવાદ આપ્યાં,કરોડો રૂપિયાના ખર્ચે મુંબઇમાં અંબાણી હાઉસમાં આ લગ્ન થયા,ત્યારે વર્ષો પહેલા મુકેશ અને નીતા અંબાણીના લગ્નની તસ્વીકની એક ઝલક અહી મુકી છે.

તસવીર: Gujarat Post








