મનોરંજન · વિશેષ કવરેજ
📷 5 તસવીરોફરી જોવા મળ્યો દિશા પટણીનો હોટ અવતાર
બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણી હંમેશા પોતાના હોટ અને બોલ્ડ લૂકના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’માં જોવા મળનાર દિશા પટણીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જે હાલ વાયરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર દિશાએ જે ફોટો શેર કર્યો છે તેમાં તે રિવીલિંગ આઉટફિટમાં જોવા મળી. દિશાએ પિન્ક કલરનું ડીપ ક્લીવેઝ આઉટફિટ પહેર્યું હતું જેમાં તે બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી હતી.

1 / 5
તસવીર 1 / 5
તસવીર: Gujarat Post
વધુ ફોટો

દિશા પટણીએ અંબાણીના કાર્યક્રમમાં બ્રેલેટ બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી

એરપોર્ટ પર નોરા ફતેહીનો હોટ લુક આવ્યો સામે

3
દિશા પટનીની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ

3
દુબઇમાં એન્જોય કરી રહી છે અનન્યા પાંડે

5
ફરી ટોપલેસ થઈ રામાનંદ સાગરને પ્રપૌત્રી, આ વખતે હૉટનેસની તમામ હદો વટાવી

4
સલમાનની એક્સ ગર્લફ્રેન્ડની હોટ તસવીરો

9
ટીવી એક્ટ્રેસે પાર કરી બૉલ્ડનેસની તમામ હદ

3
