મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરએરપોર્ટ પર નોરા ફતેહીનો હોટ લુક આવ્યો સામે
નોરા ફતેહી તેના દરેક લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ તે એરપોર્ટ પર જોવા મળી હતી અને તેના લુકે બધાના દિલ ચોરી લીધા હતા. નોરાને એરપોર્ટ પર સ્પોટ થતાં જ બધાની નજર તેના પર ટકેલી હતી. તે સ્કાય બ્લુ કલરનું બ્લેઝર અને મેચિંગ મિની સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીએ જે બ્લેઝર પહેર્યું હતું તેમાં ડીપ નેકલાઇન સાથે લેપલ કોલર હતો.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

5
ફરી જોવા મળ્યો દિશા પટણીનો હોટ અવતાર

5
અભિનેત્રી નોરા ફતેહીના હટકે ફોટો

સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે

3
નોરા ફતેહીએ ફિલ્મફેર માટે કરાવ્યું ફોટોશૂટ, દરેક સ્ટાઇલ આકર્ષક લાગી

2
દિલબર ગર્લ નોરા ફતેહીની રંગબેરંગી સ્કર્ટ્સની તસવીરો થઇ વાયરલ

ગોલ્ડન લહેંગા સ્ટાઇલિસ્ટ સાડીમાં હોટ લાગી રહી છે નોરા ફતેહી

શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ

3
