મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરો15 દિવસ પછી સ્વ.દિવ્યાની લગ્નની પહેલી વર્ષગાંઠ, કુટુંબ વિરુદ્ધ જઇને કર્યાં હતાં લગ્ન
યે રિશ્તા ક્યા કહેલતા હૈ ફેમ 34 વર્ષીય ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું 7 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. કોરોનાને કારણે તેનું મોત થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતી. આ મહિને તેમના લગ્નની પહેલી વર્ષગાંઠ છે, ગયા વર્ષે જ દિવ્યાએ બોયફ્રેન્ડ ગગન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ એકબીજાને 5 વર્ષ ડેટ કરી હતી. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ સાત ફેરા લીધા હતા.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
B\'Day: બિપાશા બાસુ આજે પણ એટલી જ હોટ અને સેક્સી

4
ઈશા અંબાણીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ

પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે

3
આ રહ્યાં કૈટરીના- વિક્કીના લગ્નના ફોટો, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર

2
સુહાનીના મોતથી બોલીવુડ શોકગ્રસ્ત

3
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ મોહિના-ગૌરવના ફોટો થયા વાયરલ

હિના ખાન અને રૉકી જયસ્વાલે કર્યા લગ્ન

