મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોયે રિશ્તા ક્યા કહેલાતા હૈ મોહિના-ગૌરવના ફોટો થયા વાયરલ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમસ એક્ટર્સ મોહિના કુમારી અને ગૌરવ વાધવા ખૂબ સારા મિત્રો છે. બંને ઘણી વાર સોશિયલ મીડિયા પર એક સાથે લાઇવ રહે છે. આ એક્ટર્સ તેમના જૂના દિવસોને યાદ કર્યા હતા.આ શોમાં મોહિના કીર્તિ અને ગૌરવ શુભમની ભૂમિકામાં હતા. બંને ભાઈ-બહેન હતા. વાસ્તવિક જીવનમાં, બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે. બંને હંમેશાં દરેક મુશ્કેલ સમયમાં સાથે હોય છે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

8
\'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ\'ની કાંચી સિંહનો બોલ્ડ અવતાર, જુઓ ફોટોઝ

6
TV સિરીયલ \'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ\' ની \'નાયરા\'નો હોટ અંદાજ

TV સિરીયલ \'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ\' ની \'નાયરા\'નો સાદગીભર્યો અંદાજ

હિના ખાન અને રૉકી જયસ્વાલે કર્યા લગ્ન

3
શિવાંગીએ બેબી બમ્પ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા

ગ્લેમર અને ગ્રેસથી ભરપૂર હિના ખાનનો નવો લુક ઇન્ટરનેટ પર વાયરલ

4
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો સાડીમાં મનમોહક અંદાજ

4
