મનોરંજન · વિશેષ કવરેજ
📷 5 તસવીરોભારત આવેલી પ્રિયંકાનો પાર્ટીમાં અલગ અંદાજ, લાગી રહી છે હોલીવુડ સ્ટાર
નિક સાથે લગ્ન કર્યા બાદ બોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા હવે હોલીવુડ સ્ટાર જેવી લાગી રહી છે. તેની આગામી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું શુટીંગ પુરૂ થઇ ગયું છે અને મુંબઇમાં તેની રેપ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા પહોંચી હતી. ફિલ્મના કો-પ્રોડ્યૂસર સિદ્રાર્થ રોય કપૂર અને ટીમ સાથે તેને પાર્ટીમાં ડાન્સ કર્યો હતો અને તે સફેદ કપડામાં તે હોલીવુડ સ્ટાર જેવી દેખાતી હતી.

1 / 5
તસવીર 1 / 5
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
DIDના મંચ પર શોર્ટ બ્લેઝર ડ્રેસમાં પહોંચી પ્રિયંકા

5
સાઇકલિંગ શોટ્સમાં મુંબઇ આવી પ્રિયંકા, આગામી ફિલ્મનું પ્રમોશન

5
કાન ફિલ્મ ફેસ્ટીવલની પાર્ટીમાં દેખાયા પ્રિયંકા અને નિક

3
પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ

3
દુલ્હનના કપડામાં જોવા મળી અભિનેત્રી આલિયા ભટ્ટ

9
સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

3
પ્રિયંકા ચોપરાના હોટ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ

4
