મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોપ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ
પ્રિયંકાએ તેની અભિનયની સાથે તેને બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. મેટ ગાલા જેવી ફેશન ઇવેન્ટ્સ હોય કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા મોટા સ્ટેજ, પ્રિયંકા દરેક વખતે તેના લુકથી તેના ફેન્સને પાગલ કરે છે, પ્રિયંકા ચોપરાએ તેના અનેક અલગ અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે, વિદેશ ગયા પછી જ પ્રિયંકા રેપ ડ્રેસમાં પતિ નીક જોનસન સાથે જોવા મળી રહી છે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

5
પ્રિયંકા ચોપરાની બર્થ ડે પાર્ટીની તસ્વીરો સામે આવી

3
દિશા પટનીનો બ્લેક ડ્રેસમાં અલગ અંદાજ

5
ભારત આવેલી પ્રિયંકાનો પાર્ટીમાં અલગ અંદાજ, લાગી રહી છે હોલીવુડ સ્ટાર

5
કાન ફિલ્મ ફેસ્ટીવલની પાર્ટીમાં દેખાયા પ્રિયંકા અને નિક

2
આલિયા ભટ્ટઃ ગણતરીના કલાકોમાં 10 લાખ લોકોએ જોયો આ ગ્લેમરસ ફોટો

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી તસવીરો

