મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરકાતિલ અંદાજમાં સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી મૌની રોય
બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હાલમાં યોજાયેલા સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી હતી, તેનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો હતો. ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનારી મૌની રોય હવે ફિલ્મી દુનિયામાં પોતાનો ચાર્મ ચલાવી રહી છે. અભિનય ઉપરાંત મૌની રોય પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે, મૌની રોયનો લેટેસ્ટ લુક પણ ખૂબ જ ખાસ હતો. તે સ્ટાઇલ આઇકોન એવોર્ડ ફંક્શનમાં પહોંચી તો તેના આ લૂકને જોઇને બધા જ દંગ રહી ગયા હતા.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

પિંક કલરની બિકિનીમાં મૌની રોય લાગી રહી છે હોટ

3
મૌની રોયનો ક્લાસી અવતાર, સાડી સાથે હેવી જ્વેલરીના ફોટો થયા વાયરલ

3
મૌની રોય દરેક લુકમાં લાગી રહી છે હોટ

3
અભિનેત્રી મૌની રોયનો અલગ અંદાજ

3
અભિનેત્રી કેટરિના કૈફનો નવો ગ્લેમરસ લુક આવ્યો સામે

4
મૌની રોયનો બોલ્ડ અવતાર, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા ફોટોઝ

2
પતિ સાથે પાર્ટીમાં હટકે અંદાજમાં જોવા મળી મૌની રોય

