મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોઅથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા
સુનીલ શેટ્ટીની દીકરી અથિયાના લગ્ન ક્રિકેટર કેએલ રાહુલ સાથે થઇ ગયા છે. બંનેએ રોમાન્ટિક અંદાજમાં પોઝ આપ્યો હતો. અથિયાએ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ કેએલ રાહુલના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. અથિયા અને કેએલ રાહુલે ખંડાલામાં લગ્ન કર્યાં છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
આથિયા શેટ્ટીનું ક્રિકેટર કેએલ રાહુલ સાથે ઇલુ ઇલુ

4
Pretty In Pink: ફેમિના બ્યૂટી એવોર્ડ્સમાં સારા અલી ખાને પિંક ગાઉનમાં લાગી હોટ

બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક

2
પાકિસ્તાની અનીસા શેખની શોસિયલ મીડિયામાં ચર્ચા

રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરના લગ્નની તસ્વીરો આવી સામે

3
જયદેવ ઉનડકટે રિની સાથે કર્યાં લગ્ન

3
જાહ્નવી કપૂર મનપસંદ પર્સ સાથે જોવા મળી

