મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોજયદેવ ઉનડકટે રિની સાથે કર્યાં લગ્ન
ક્રિકેટર જયદેવ ઉનડકટે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરી લીધા છે આ કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતુ, જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપ��ામાં આવ્યું હતુ. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમની અને હલ્દીના ફોટોઝ શેર કર્યાં હતા ત્યાર પછી તેમના લગ્નના ફોટો સામે આવ્યાં હતા.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

રકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી

2
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શીખ અને સિંધી રીતી રિવાજ મુજબ બંધાયા લગ્નના બંધનમાં

3
ગૂમ હૈ કિસી કે પ્યાર મેંઃ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી

અનન્યા પાંડે એથનિક લૂકમાં સુંદર લાગી રહી છે, હીરામંડીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તેના વેલ્વેટ કુર્તાએ દિલ ચોરી લીધું

2
અથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા

3
ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાનીનો હોટ લુક આવ્યો સામે

3
પ્રિયંકા ચોપરાનાં જેઠ જેઠાણીનું માલદિવ્સમાં હનીમૂન

