મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોઅભિનેત્રી મૌની રોય ગોવા બીચ પર કરશે વેડિંગ
અભિનેત્રી મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. ઘણી અટકળો પછી અભિનેત્રી 27 જાન્યુઆરીએ તેના પ્રેમ સાથે લગ્ન કરવા તૈયાર છે, મૌની ગોવામાં બીચ વેડિંગ કરશે. અહીં એક ફાઈવ સ્ટાર હોટલ પણ બુક કરવામાં આવી છે. કોવિડ-19ની વધતી સંખ્યા વચ્ચે કોવિડની ડબલ વેક્સિન મેળવનાર જ લગ્નમાં હાજરી આપી શકશે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
મૌની રોય તેના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી

2
માંગ ટીકા-સફેદ સાડીમાં મલયાલી દુલ્હન બની મૌની રોય

3
મૌની રોયનો ક્લાસી અવતાર, સાડી સાથે હેવી જ્વેલરીના ફોટો થયા વાયરલ

6
પશ્વિમ બંગાળની ટીએમસીની સાંસદ નૂસરત જહા કરશે લગ્ન

3
જુઓ, ગ્લેમર્સ અંદાજમાં મૌની રોયનું લેટેસ્ટ ફોટોશૂટ

મૌની રોય નવા વર્ષની ઉજવણી કરવા બહાર ગઈ, મુંબઈ એરપોર્ટ પર થઇ સ્પોર્ટ

2
અભિનેત્રી મૌની રોયના જલવા

