મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોમાંગ ટીકા-સફેદ સાડીમાં મલયાલી દુલ્હન બની મૌની રોય
મૌની રોય મિસમાંથી મિસિસ બની ગઇ છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આજે 27 જાન્યુઆરીના રોજ મૌનીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા અને કાયમ માટે તેનો હાથ પકડી લીધો છે,મૌની સાઉથ ઈન્ડિયન બ્રાઈડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની અને સૂરજના લગ્નના ફોટા જોઈને ચાહકો બધાઇ આપી રહ્યાં છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
અભિનેત્રી મૌની રોય ગોવા બીચ પર કરશે વેડિંગ

2
મૌની રોય તેના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી

4
મૌની રોયનો બોલ્ડ અવતાર, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા ફોટોઝ

બેકલેસ ડ્રેસમાં મલાઇકા અરોડા હોટ લાગી રહી છે

મૌની રોય નવા વર્ષની ઉજવણી કરવા બહાર ગઈ, મુંબઈ એરપોર્ટ પર થઇ સ્પોર્ટ

3
Nikita Sharma Photo: નિકિતા શર્મા રોયલ બ્લુ સાડીમાં ગાર્જિયસ લાગી રહી છે

3
આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે

4
