મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોગૂમ હૈ કિસી કે પ્યાર મેંઃ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી
સ્ટાર પ્લસ પર આવતી સીરિયલ ગૂમ હૈ કિસી કે પ્યાર મેં માં પાખી અને વિરાટનો રોલ કરનારા મુખ્ય અભિનેતાએ આ શોમાં પોતાનો પ્રેમ પૂરો નથી કર્યો અને અલગ થઇ અન્ય સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી છે. વિરાટનો રોલ કરનાર અભિનેતા નીલ ભટ્ટે પાખી એટલે કે ઐશ્વર્યા શર્મા સાથે પોતાનો સંબંધ જાહેર કર્યો છે. બંનેએ તેમની રોકા સેરેમનીની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

7
કોમોલિકા હિનાખાને બોલ્ડનેસની વટાવી હદ

6
હિના ખાનનો બોલ્ડ અવતાર, તમારી નજર નહીં હટે !

4
સલમાનની એક્સ ગર્લફ્રેન્ડની હોટ તસવીરો

6
ક્રિકેટર ઋષભ પંતે શેર કરી ગર્લફ્રેન્ડની તસવીર, આ છે તે યુવતી

3
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post

3
આ રહ્યાં કૈટરીના- વિક્કીના લગ્નના ફોટો, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર

4
બોયફ્રેન્ડ સાથે એન્જોય કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા, જુઓ Photos

8
