મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોબોયફ્રેન્ડ સાથે એન્જોય કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા, જુઓ Photos
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ આમ તો કોઇ અભિનેત્રી નથી, પરંતુ તે કોઇ સેલિબ્રિટીથી પણ ઓછી નથી. બોલિવુડના ન્યૂઝમાં તે પોતાની જગ્યા બનાવતી રહે છે. હાલમાં ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પોતાના બોયફ્રેન્ડ સાથે હોલિડે એન્જોય કરી રહી છે, જેના ફોટા તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કૃષ્ણાએ પોતાના બોયફ્રેન્ડ સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તે ત્યારબાદ રજા ગાળવા માટે લાંબા વેકેશન પર પહોંચી ગઇ હતી અને ત્યાં તેણે બોયફ્રેન્ડ સાથે���ી અંગત પળના અમુક ફોટો પણ શેર કર્યા હતા.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી નજરે આવી કૃષ્ણા શ્રોફ

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ

5
બોયફ્રેન્ડ સાથે આમીરની દીકરી ઇરાએ શેર કરી રોમેન્ટિક તસવીરો

2
ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે ડીનર પર સ્પોટ થઇ દિશા પટની

સોનમ કપૂરે બતાવી દિલ્હીના આલીશાન ઘરની અંદરની તસવીરો, રૂ.173 કરોડના બંગલામાં એન્ટ્રી પર છે નંદી બાબા

3
અભિનેત્રી અલાયાના સુંદર ફોટો આવ્યાં સામે

2
આમના શરીફે સફેદ સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો કરી શેર

3
