મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોવ્હાઇટ આઉટફીટમાં ઉર્વશી રોતેલાનો હોટ અવતાર
બોલિવૂડમાં તેમની ફિલ્મ 'હેટ સ્ટોરી 4' માં તમેની હોટનેસનો જલવો દેખાડનારી એકટ્રેસ ઉર્વશી રોતેલાએ તેમની હોટ તસવીર શેર કરીને ફરી ચર્ચામાં આવી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સને તસવીર શેર કરી છે.તસવીર શેર કરી ઉર્વશીએ લખ્યું છે કે, "મિલીએ ઉર્વશી રોતેલા સે, જે તમને ફરીથી આ તસવીર જોવા માટે મજબુર કરશે." આ તસવીરમાં ઉર્વશી વ્હાઇટ આઉટફીટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.સોશિયલ મીડિયા પર ઉર્વશીની તસવીર ખૂબ જ જલ્દી વાયરલ થઇ રહી છે. તેમની ખૂબસુરતીથી લાખો ફ્રેન્ડ તેમના દીવાના છે.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

5
બ્લેક આઉટફીટમાં બોલ્ડ જોવા મળી સિંગર સોફી ચૌધરી

6
હિના ખાનના આ બ્લેક એન્ડ વ્હાઇટ અવતારે લગાવી આગ

5
શમા સિકંદરની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં થઇ રહી છે વાયરલ

50 વર્ષની ઉંમરે 25 જેવી ફિગર, આ અભિનેત્રીની સુંદરતા ફરી એકવાર બેકલેસ ગાઉનમાં ચમકી

4
હેટ સ્ટોરી-3ની અભિનેત્રી ઉર્વશી રોતૈલાએ શેર કરી શાવર લેતી તસવીરો

6
PHOTOS: ટીવીની સૌથી હોટ હસીના નિયા શર્મા ફરી શેર કરી બોલ્ડ તસવીરો

8
આ હસીનાનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર VIRAL

4
