મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરસોનમ કપૂરે બતાવી દિલ્હીના આલીશાન ઘરની અંદરની તસવીરો, રૂ.173 કરોડના બંગલામાં એન્ટ્રી પર છે નંદી બાબા
સોનમ કપૂર ભલે હવે ફિલ્મી પડદા પર બહુ એક્ટિવ નથી, પણ સોશિયલ મીડિયા પર તેની સનસનાટી બરકરાર છે. સોનમ પોતાની ફેશન સેન્સ અને પાર્ટીઝની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તે મુંબઈ હોય, દિલ્હી હોય કે લંડન, અનિલ કપૂરની પુત્રી સોનમ હવે સામાન્ય રીતે તેના પતિ આનંદ આહુજા સાથે તેના લંડનના ઘરમાં રહે છે, પરંતુ રવિવારે તેણે દિલ્હીમાં તેના આલીશાન ઘરની તસવીરો શેર કરી હતી.તસવીરોમાં સોનમ ઘરની એન્ટ્રી પર કન્સોલ ટેબલ સાથે પોઝ આપી રહી છે. અંદાજે 173 કરોડ રૂપિયાના બંગલોમાં એન્ટ્રીમાં ટેબલ પર નંદીની પ્રતિમા છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
પ્રેગ્નન્સી બાદ સોનમ કપૂર પતિ સાથે પહેલી જ વાર જોવા મળી

મૌની રોય નવા વર્ષની ઉજવણી કરવા બહાર ગઈ, મુંબઈ એરપોર્ટ પર થઇ સ્પોર્ટ

4
બોયફ્રેન્ડ સાથે એન્જોય કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા, જુઓ Photos

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ

5
બ્લેક આઉટફીટમાં બોલ્ડ જોવા મળી સિંગર સોફી ચૌધરી

47 વર્ષની સોનાલી બેન્દ્રેનો સ્ટ્રેપ ડ્રેસનો લુક આવ્યો સામે

3
શાહરૂખની લાડલી સુહાના ખાનનો દિલકશ અંદાજ

3
