મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોઉર્ફીએ સન્નીને લઇને કહી આ વાત
ઉર્ફી જાવેદ આજકાલ રિયાલિટી શો સ્પિલટ્સવીલા 14માં જોવા મળી રહી છે. આ શોના હોસ્ટ સની લિયોની અને ટીવી એક્ટર અર્જુન બિજલાની છે. શોના નવા એપિસોડમાં ઉર્ફી જાવેદ શોર્ટ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી, આ ડ્રેસ પર બંને હસી રહ્યાં હતા. સની લિયોનીને આ આઉટફિટ ઘણું પસંદ આવ્યું હતું. લિયોનીએ ઉર્ફ�� જાવેદના કપડાં જોઈ તેના વખાણ કર્યાં હતા. સામે ઉર્ફીએ હસતા હસતા કહ્યું તમે મારી સાથે મુકાબલો કરી શકો છો. પરંતુ મારા આઉટફીટ સાથે નહીં. કારણ કે તે હંમેશાં બીજાના વિચારોથી આગળ હોય છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
વાદળી અને સિલ્વર કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી જાવેદના જલવા

ઉર્ફી જાવેદનો નવો લુક આવ્યો સામે, તમે પણ તસવીરો જોઈને થઇ જશો ફિદા

3
ઉર્ફી જાવેદ ગ્લેમરસ લુકમાં થઇ ટ્રોલ

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક

4
રણવીર સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

4
સની લિયોનીનો હોટ અને ગ્લેમરસ અંદાજ, લાગી રહી છે સેક્સી

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

