મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોઆલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી તસવીરો આવી સામે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીમાંની એક છે. લોકોને તેમની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવે છે. એક એડ શૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ એડ ગૌરી શિંદે ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફોટોમાં ગૌરીની સાથે કેમેરા સામે પોઝ આપતાં નજર આવ્યાં છે બંને સ્ટાર્સ અને રણબીર-આલીયા ખુશ પણ છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
લગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી

આલિયા પતિ રણબીર સાથે એરપોર્ટ પર દેખાઇ

3
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post

3
આલિયા ભટ્ટ- રણબીર કપૂરના લગ્નની તસવીરો

3
અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ

3
માતા કાલીના આશીર્વાદ લેવા પહોંચ્યા રણબીર કપૂર- આલિયા ભટ્ટ

3
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનો સાડીમાં હટકે લુક

2
