મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોલગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન કર્યાં છે. આજે આલિયા ભટ્ટ પિંક સૂટમાં જોવા મળી હતી. આ લુકમાં આલિયા ખૂબ સુંદર લાગી રહી હતી. પિંક સૂટ, નાની બિંદી અને લાઇટ મેક-અપ આલિયાના લુકમાં વધારો કરી રહ્યાં હતા. આલિયાએ લગ્નમાં સબ્યસાચીની ઓફ વ્હાઇટ અને ગોલ્ડન સાડી પસંદ કરી હતી, રણબીરે પણ મેચિંગ શેરવાની પહેરી હતી. આલિયાએ ડાયમંડ જ્વેલરી સાથે લુક પૂરો કર્યો હતો.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ

3
આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે

3
આલિયા ભટ્ટ- રણબીર કપૂરના લગ્નની તસવીરો

2
આલિયા ભટ્ટઃ ગણતરીના કલાકોમાં 10 લાખ લોકોએ જોયો આ ગ્લેમરસ ફોટો

3
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post

2
નાગિન 5ની અભિનેત્રી સુરભી ચાંદના ફોટો થયા વાયરલ

2
રણવીર-આલીયાની \'\'ગલી બોય\'\'નું ફસ્ટ પોસ્ટર

2
