મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોપ્રેગ્નેન્ટ પત્ની નતાશા સાથે વરુણ ધવન પહોંચ્યો ગોવા
બોલિવૂડ એક્ટર વરુણ ધવને થોડા કલાકો પહેલા જ તેની પત્ની નતાશા દલાલની પ્રેગ્નન્સીના સમાચાર તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા. આ સારા સમાચાર બાદ બંને પહેલીવાર એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતા. રવિવારે જ વરુણ ધવન અને નતાશાએ ફેન્સ સાથે તેમના આવનાર બાળક વિશે સારા સમાચાર શેર કર્યા હતા. હવે આ કપલ ગોવા પહોંચ્યું છે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબા�� બન્યા પતિ-પત્ની, લગ્નની તસવીરો સાથેની પહેલી પોસ્ટ શેર કરી

રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરના લગ્નની તસ્વીરો આવી સામે

રકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી

2
તૃપ્તિ ડિમરીનો આ લુક તમે પહેલી જ વખત જોઇ રહ્યાં છો

2
મૌની રોયે બ્લેક બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકોએ કરી આવી કોમેન્ટ

2
જાન્હવીની ફિલ્મ મિલીને ન મળ્યો પ્રતિસાદ

2
46 વર્ષની ઉંમરે પણ સિંગલ લાઈફ માણી રહી છે અમીષા પટેલ

2
