મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરરકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી
લગ્ન પછી રકુલપ્રીત સિંહની આ પહેલી કડવા ચોથ હતી. જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતી. રકુલે પીઠની ઈજા સાથે આ દિવસની ઉજવણી કરી અને ફોટા શેર કર્યાં હતા. રકુલ પ્રીત સિંહને તાજેતરમાં પીઠમાં ઈજાઓ થઈ હતી. જે બાદ તે બેડ રેસ્ટ પર છે. બેડ રેસ્ટ પર હોવા છતાં તેણે કડવા ચોથનું વ્રત રાખ્યું હતું. જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને બતાવી છે. પીઠમાં ઈજા હોવા છતાં રકુલે તેના પતિ જેકી ભગનાની માટે ઉપવાસ રાખ્યા હતા. જેકીએ રકુલ માટે ઉપવાસ પણ રાખ્યો હતો.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક

4
બોયફ્રેન્ડ સાથે એન્જોય કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા, જુઓ Photos

ગોલ્ડન ગાઉનમાં રકુલ પ્રીતની હોટ તસવીરો વાયરલ

3
અંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી

બેકલેસ ડ્રેસમાં શેફાલી જરીવાલાએ કેટલીક સુંદર તસવીરો શેર કરી

અજય દેવગનની આ એક્ટ્રેસ અમલા પોલ માતા બની, પુત્રને જન્મ આપ્યો અને તેને ખૂબ જ ખાસ નામ આપ્યું

