મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરઇશા દેઓલ તેના સંબંધોમાં બ્રેકઅપને લઈને ચર્ચામાં છે
ઇશા દેઓલ હાલમાં તેના સંબંધોના બ્રેકઅપને લઈને સમાચારોમાં છે, બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ તેના વિવાહિત સંબંધો તૂટવાને કારણે ચર્ચામાં છે. ઇશા દેઓલ અને ભરતએ સંયુક્ત નિવેદન જારી કરીને છૂટાછેડાની જાહેરાત કરી છે. બંનેના લગ્ન 11 વર્ષ પહેલા 2012માં થયા હતા. લગ્નને હવે 12 વર્ષ થવાના છે. લગ્ન પહેલા બંને સ્કૂલના દિવસોથી જ એકબીજાને ડેટ કરતા હતા. કહેવાય છે કે તેમની લવ સ્ટોરી ટિશ્યુ પેપર પર શરૂ થઈ હતી.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

ન્યાસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં

2
મૌની રોય તેના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી

2
અભિનેત્રી મૃણાલ ઠાકુરનો તસવીરોમાં મનમોહક અંદાજ

5
\'ઉતરન\'ની મુક્તાએ -10 ડિગ્રીમાં બિકિની પહેરી વધાર્યું ટેમ્પરેચર

3
નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ

10
આ હોટ હસીનાએ બોલ્ડ અવતારથી કર્યુ નવા વર્ષનું સ્વાગત

મલાઈકા અરોરાના માલદીવ વેકેશનના ફોટો થયા વાયરલ

3
