મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોઅભિનેત્રી મૃણાલ ઠાકુરનો તસવીરોમાં મનમોહક અંદાજ
અભિનેત્રી મૃણાલ ઠાકુર આ દિવસોમાં તેની ગ્લેમરસ અને બિકીની તસવીરોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે એક બિકીનીમાં તસવીર શેર કરી હતી જેમાં તે તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તસવીરો જોઈને ફેન્સે કોમેન્ટ બોક્સમાં તેના જોરદાર વખાણ કર્યાં છે. કોઈએ કહ્યું કે તમે અદ્ભુત દેખાઈ રહ્યાં છો, તો કોઈએ કહ્યું કે તમે આગ લગાવી રહ્યાં છો. અભિનેત્રી મૃણાલ ઠાકુરે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આજે તે સાઉથથી લઈને બોલિવૂડમાં ઘણું કામ કરી રહી છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
કુંડલી ભાગ્યની આ એક્ટ્રેસે બિકીની પહેરી આપ્યો આવો પોઝ

7
Calendar Girl રુહીનો બિકિનીમાં બોલ્ડ અંદાજ

4
કામસૂત્ર-3Dની એક્ટ્રેસ શર્લિન ચોપરાએ શેર કર્યા બોલ્ડ PHOTOS

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક

શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ

મલાઈકા અરોરાના માલદીવ વેકેશનના ફોટો થયા વાયરલ

4
સારાનો બિકીની અવતાર, લાગી રહી છે હોટ

8
