મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે ડીનર પર સ્પોટ થઇ દિશા પટની
બોલીવુડ એકટ્રેસ દિશા પટની અને કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફને ફરી એકવાર ડેટ કરતા જોવા મળ્યા. આ વખતે તેમની સાથે જોઇન કરવા માટે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ સાથે જોવા મળી. મુંબઇમાં ડિનર માટે દિશા પટનીની સાથે ટાઇગર શ્રોફ ઉપરાંત તેની બહેન પણ પહોંચી. રેસ્ટોરન્ટની બહાર ઉભેલા ફોટોગ્રાફરે આ મોમેન્ટને પોતાના કેમેરામાં કેપ્ચર કરી. સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ પણ થઇ રહ્યો છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી નજરે આવી કૃષ્ણા શ્રોફ

4
બોયફ્રેન્ડ સાથે એન્જોય કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા, જુઓ Photos

વ્હાઇટ બિકિનીમાં દિશા પટનીનો હોટ લુક

8
બોલ્ડ અભિનેત્રી દિશા પટની 27ની થઇ, બર્થ ડે પર ફ્રેન્ડસ સાથે મસ્તી

4
અભિનેત્રી દિશા પટનીના ફોટોગ્રાફ પર ચાહકો ફિદા

9
બોલ્ડ એક્ટ્રેસ શમા સિકંદરે Bikiniમાં ફોટો શેર કરી મચાવી હલચલ

3
દિશા પટનીનો હોટ લુક સામે આવ્યો

4
