મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરસયાની ગુપ્તા બોડીકોન ડ્રેસમાં લાગી રહી છે હોટ
બોલીવૂડ અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સયાની ગુપ્તા હાલમાં આઈફા એવોર્ડમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના શાનદાર લૂકની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. તે બોડીકોન ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ બોલિવુડ બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ફેનમાં કામ કર્યું છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો ગ્લેમરસ લુક, ડ્રામેટિક સ્લીવ્ઝ ચર્ચામાં

નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક

4
રણવીર સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ગોવામાં સાઈકલની સવારી કરતી જોવા મળી કેટ શર્મા

ગ્લેમર અને ગ્રેસથી ભરપૂર હિના ખાનનો નવો લુક ઇન્ટરનેટ પર વાયરલ

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

