મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરડિમ્પલ ગર્લનો ઈદ લૂક જોરદાર છે.. તે બ્લેક એમ્બ્રોઈડરી સૂટમાં સુંદર લાગી રહી હતી
બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા કદાચ એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગઈ છે. પરંતુ હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. બ્લેક એથનિક લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેતા અને નિર્માતા સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. આ સમય દરમિયાન સેલિબ્રિટીઓના ઈદ લુકે ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. પ્રીતિ ઝિન્ટા પર ભધાનું સૌથી વધુ ધ્યાન ગયું હતું. પ્રીતિ તેના પતિ જીન ગુડનફ સાથે બ્લેક એથનિક લૂકમાં પહોંચી હતી.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

અનન્યા પાંડે એથનિક લૂકમાં સુંદર લાગી રહી છે, હીરામંડીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તેના વેલ્વેટ કુર્તાએ દિલ ચોરી લીધું

3
અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટનો લૂક થયો વાયરલ

49 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ

દિશા પટણી ટ્યુબ ટોપ સાથે આકર્ષક પેન્ટમાં લાગી રહી છે હોટ

3
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનો સાડીમાં હટકે લુક

દિશા પટણીએ અંબાણીના કાર્યક્રમમાં બ્રેલેટ બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી

2
આર્યન ખાનની પાર્ટીમાં શ્વેતા તિવારીની દીકરી પલકનો હોટ લુક આવ્યો સામે

4
