મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોવેબ સિરીઝ-2 મિર્ઝાપુરની અભિનેત્રી નેહા સરગમનો હટકે લુક
નેહા સરગમ ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.તે વેબ સિરીઝ મિર્ઝાપુર-2માં પણ જોવા મળી ચૂકી છે. તેણે સલોની ત્યાગીનો રોલ કર્યો હતો. તે દદ્દા ભરત ત્યાગીની પત્ની બની હતી. નેહા સરગમનો જન્મ પટનામાં થયો હતો. અહીંથી જ તેણે પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. પછી તેણે પટના યુનિવર્સિટીમાંથી એડવર્ટાઇઝિંગ, સેલ્સ પ્રમોશન અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક

પતિ સાથે અંકિતા લોખંડેનો રોમાન્ટિક અંદાજ

5
નેહા પેંડસેની ગ્લેમરસ તસ્વીરો થઇ વાઇરલ

9
ટીવી એક્ટ્રેસે પાર કરી બૉલ્ડનેસની તમામ હદ

મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યાં

મેઘા શુક્લાનો આકર્ષક લુક, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

