મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરપ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં શેર કરી તસવીરો
પ્રજ્ઞા જયસ્વાલે સાડી લૂકમાં તેની શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ સાઉથનું જાણીતું નામ છે. તેણે ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કરીને ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે. તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
Pragya Jaiswal : ફેસ્ટિવ લુકમાં પ્રજ્ઞા જયસ્વાલેનો જોરદાર લુક વાઇરલ

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

3
ઇલિયાના ડિક્રુઝ ઇસ્ટર પર ખરીદી કરતા કેમેરામાં થઇ કેદ

3
પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ

ગોવામાં સાઈકલની સવારી કરતી જોવા મળી કેટ શર્મા

2
વેબ સિરીઝ-2 મિર્ઝાપુરની અભિનેત્રી નેહા સરગમનો હટકે લુક

3
જ્હાનવી કપૂરના આ ફોટો જોઈને ચાહકોમાં આશ્ચર્ય, કહ્યું- શ્રીદેવીની ઝલક

3
