મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરશોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ
મલાઇકા અરોરા બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિટનેસ અને ફેશનને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેની દરેક સ્ટાઇલ ફેન્સના દિલ જીતી લે છે. પાર્ટી હોય કે ઈવેન્ટ દરેક એક ફંક્શન માટે હસીના એવા આઉટફિટ્સ પસંદ કરે છે, જે તેને હોટ લુક આપવાનું કામ કરે છે. હાલમાં જ તેનું એક હોટ ફોટોશૂટ સામે આવ્યું છે. તેણે ક્રોપ શર્ટ સાથે મેચિંગ મીની સ્કર્ટ પહેર્યું હતું અને તેની મધ્યમાં હેમલાઇન સુધીનાં સોનાનાં બટન હતાં.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

એરપોર્ટ પર મલાઈકા અરોરાનો કિલર લુક આવ્યો સામે

વૈશાલી ઠક્કરને હતો ફરવાનો શોખ, જુઓ તસવીરોમાં કેવી રીતે જીવતી હતી લાઇફ

3
અનન્યા પાંડેના ફોટો મચાવી રહ્યાં છે ધૂમ

ગ્લેમર અને ગ્રેસથી ભરપૂર હિના ખાનનો નવો લુક ઇન્ટરનેટ પર વાયરલ

2
નુસરત ભરૂચાએ સ્ટ્રેપલેસ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

5
આઇટમ ગર્લ મલાઇકાની નવી તસ્વીરો મચાવી રહી છે ધૂમ

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

