મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરએરપોર્ટ પર મલાઈકા અરોરાનો કિલર લુક આવ્યો સામે
મલાઈકા અરોરાનો દરેક લુક લાઈમલાઈટ મેળવવા તૈયાર રહે છે. 48 વર્ષની ઉંમરમાં પણ તે એટલી ફિટ અને યુવાન દેખાય છે કે લોકો આશ્ચર્યમાં પડી જાય છે. મલાઈકાએ એરપોર્ટ લુક માટે બ્લેક ક્રોપ ટોપ પહેર્યું હતું, જે સ્લીવલેસ પેટર્નમાં હતું અને તેને V નેકલાઇન આપવામાં આવી હતી. આ ટોપની હેમલાઈન પર સફેદ ઈલાસ્ટીક બેન્ડ આપવામાં આવ્યું હતું, જે તેને સ્ટાઇલિશ લુક આપી રહ્યું હતું.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

50 વર્ષની ઉંમરે 25 જેવી ફિગર, આ અભિનેત્રીની સુંદરતા ફરી એકવાર બેકલેસ ગાઉનમાં ચમકી

દિશા પટણીએ અંબાણીના કાર્યક્રમમાં બ્રેલેટ બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી

5
ફરી જોવા મળ્યો દિશા પટણીનો હોટ અવતાર

49 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ

મલાઈકા અરોરા ડીપ નેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

