મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોનાગિન 5ની અભિનેત્રી સુરભી ચાંદના ફોટો થયા વાયરલ
નાગિન 5 સીરિયલ પ્રેક્ષકો વધારે પસંદ કરે છે, હિના ખાને આ શોમાં સારો કિરદાર નિભાવ્યો હતો, હવે તેના ગયા પછી અભિનેત્રી સુરભી ચાંદના નાગિન 5માં ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. તેના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. સુરભી ચાંદના તેના નાગિન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રેડ આઉટફિટ, હેવી મેકઅપ અને ગોલ્ડ જ્વેલરી પહેરીને સુરભીનો લુક જોવા લાયક છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
Sonali Bendre Photo: સોનાલી બેન્દ્રેનો ગ્રીન આઉટફિટમાં શાહી અંદાજ

હિના ખાન સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

ગ્લેમરસ લુકમાં જોવા મળી હિના ખાન

3
અભિનેત્રી સુરભિ ચંદનાના દુલ્હન અવતારના ફોટો થયા વાયરલ

3
હિનાખાનનો નવો લુક આવ્યો સામે

3
આ અભિનેત્રીઓ સાડી લુકમાં લાગે છે હટકે

5
