મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોSonali Bendre Photo: સોનાલી બેન્દ્રેનો ગ્રીન આઉટફિટમાં શાહી અંદાજ
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તાજેતરમાં જ ડાર્ક ગ્રીન કલરના રોયલ હેવી એમ્બ્રોયડરીવાળા બનારસી આઉટફિટમાં પોતાનો શાનદાર લુક દર્શકો સાથે શેર કર્યો છે.આ ટ્રેડિશનલ ગ્રીન આઉટફિટ સાથે સોનાલીએ મેચિંગ નેટ દુપટ્ટો, સ્ટેટમેન્ટ ગોલ્ડન ઇયરરિંગ્સ અને સુઘડ હેરસ્ટાઇલ કેરી કરીને પોતાના લુકમાં અત્યંત ગ્રેસ ઉમેર્યો છે. સોફ્ટ લાઈટિંગ અને ગ્રીન બેકગ્રાઉન્ડ વચ્ચે બેસીને અત્યંત શાહી અંદાજમાં પોઝ આપતી સોનાલીની આ સુંદરતા જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post Team
વધુ ફોટો

3
Nikita Sharma Photo: નિકિતા શર્મા રોયલ બ્લુ સાડીમાં ગાર્જિયસ લાગી રહી છે

મેઘા શુક્લાની ગોર્જિયસ તસ્વીરો આવી સામે

2
શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો ગ્લેમરસ લુક, ડ્રામેટિક સ્લીવ્ઝ ચર્ચામાં

3
હિનાખાનનો નવો લુક આવ્યો સામે

4
આ હસીનાએ ફરી વિખેર્યા હુશ્નના જલવા, તસવીરો વાયરલ

5
બ્લેક આઉટફીટમાં બોલ્ડ જોવા મળી સિંગર સોફી ચૌધરી

2
આલિયા ભટ્ટઃ ગણતરીના કલાકોમાં 10 લાખ લોકોએ જોયો આ ગ્લેમરસ ફોટો

