મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરપરિણીતી ચોપરાના સ્ટાઇલિસ ફોટો આવ્યાં સામે
પરિણીતી લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. બીજી તરફ પરિણીતીના ચહેરા પરની ચમક ઘણું બધું કહી રહી છે. પરિણિતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરે કંઈક અલગ સ્ટાઈલમાં જોવા મળી હતી. તે સફેદ સૂટબૂટ અને પર્સ સાથે જોવા મળી હતી. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સતત ઘણી વખત સાથે જોવા મળ્યાં હતા. પરંતુ આજ સુધી બંનેએ આ પ્રેમ પર કોઈ સત્તાવાર મ્હોર લગાવી નથી.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો

2
પરિણીતી ચોપરાના ગૃહ પ્રવેશના ફોટો આવ્યાં સામે, પતિ પત્ની મસ્તી કરતા જોવા મળ્યાં

પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે

કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો

3
જેનેલિયા ડિસોઝા સાડી અને બ્લાઉઝમાં કરે છે લાખો રૂપિયાનો ખર્ચ

5
બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા

4
અરબાઝ ખાન અને ગર્લફ્રેન્ડ જોર્જીયા એન્ડ્રીયાનીનું વેકેશન

5
