મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોપરિણીતી ચોપરાના ગૃહ પ્રવેશના ફોટો આવ્યાં સામે, પતિ પત્ની મસ્તી કરતા જોવા મળ્યાં
પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તે પતિ રાઘવ ચઢ્ઢા સાથે દિલ્હી આવી હતી. તેના સાસરિયાના ઘરે તેનો પહેલો દિવસ કેવી રીતે પસાર થયો તેનો સંપૂર્ણ વીડિયો શેર કર્યો હતો. પરિણીતી ચોપરાનો લગ્ન પછી ગૃહપ્રવેશના ફોટો સામે આવ્યાં છે. તેના પતિ રાઘવે પણ તેની સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો

4
અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો બ્રાન્ડેડ અવતાર, જોતા જ રહી જશો

પરિણીતી ચોપરાના સ્ટાઇલિસ ફોટો આવ્યાં સામે

રકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી

પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો

2
પ્રિયંકા ચોપરાએ વિદેશમાં કરી કરવા ચોથની ઉજવણી

