મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોઆલિયા ભટ્ટઃ ગણતરીના કલાકોમાં 10 લાખ લોકોએ જોયો આ ગ્લેમરસ ફોટો
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીઝની ઝડપથી સફળ રહેલી અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે. રાઝી, ડિયર ઝિંદગી, હાઇવે અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે. તેને નવા-નવા લુક્સ અજમાવવાનું પસંદ છે. તાજેતરમાં જ આલિયાએ એક નવા ડ્રેસ ટ્રાઇની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં આલિયાએ ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે. ખાસ મેકઅપ પણ નથી કર્યો. આલિયાની આ તસવીર ફેન્સને એટલી પસંદ પડી કે ફક્ત ગણતરીના 13 કલાકમાં જ 10 લાખ લોકોએ તેને ઇન્સ્ટાગ્રામ પર પસંદ કરી છે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
પ્રિયંકાના અલગ તેમજ ગ્લેમરસ લુકમાં ફોટો થયા વાયરલ

2
ઓ હો...આટલી બધી છે આલિયા ભટ્ટના આ નાઇટ ડ્રેસની કિંમત ?

6
આ છે આલિયા ભટ્ટની Best Friend, જુઓ Photos

7
Calendar Girl રુહીનો બિકિનીમાં બોલ્ડ અંદાજ

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે

વ્હાઇટ બિકિનીમાં દિશા પટનીનો હોટ લુક

4
સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ

4
