મનોરંજન · વિશેષ કવરેજ
📷 5 તસવીરોમોદીની શપથવિધીમાં બોલીવુડનો જમાવડો, કંગનાથી લઇને રજનીકાન્ત સુધીના સ્ટાર્સની હાજરી
નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યાં છે ત્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા તેમના મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં અનેક દિગ્ગજ બોલીવુડ સ્ટાર્સ પહોંચ્યાં હતા, મોદીની ચાહક અભિનેત્રી કંગના રનૌત, કપિલ શર્મા, રજનીકાંત, ��રન જોહર, ફિલ્મ મેકર રાજકુમાર હીરાણી, શાહિદ કપૂર, રાકેશ ઓમ પ્રકાશ મહેરા અને કૈલાશ ખેર સહિતની હસ્તીઓએ અહી હાજરી આપી હતી.

1 / 5
તસવીર 1 / 5
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
રાજ ઠાકરેના પુત્ર અમિતનાં લગ્નમાં હસ્તીઓ

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

5
કાર્તિક આર્યનની બર્થ-ડે પાર્ટીમાં હસીનાઓનો જમાવડો

5
કાર્તિક આર્યનની બર્થ-ડે પાર્ટીમાં હસીનાઓનો જમાવડો

5
એવોર્ડ ફંકશનમાં આલીયાનો લાલ સાડીમાં હોટ લૂક

6
આકાશ અંબાણીના લગ્નમાં VVIP મહેમાનોનો જમાવડો

અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો

3
