મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરઅનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગમાં અનેક ફિલ્મી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓનો જમાવડો થઇ રહ્યો છે, સલામન ખાન, શાહરૂખ ખાન સહિતની બોલીવુડની હસ્તીઓ જામનગર પહોંચી છે, વિદેશી મહેમાનો પણ અહીં પહોંચી રહ્યાં છે. હોલીવુડની સૌથી મોંઘી સિંગર રહાના પણ જામનગર પહોંચી છે. ઉપરાંત ફેસબુકના માર્ક ઝુકરગર્ગ પણ અહીં પહોંચ્યાં છે.1 થી 3 માર્ચ વચ્ચેના આ પ્રસંગને લઇને ધામધૂમથી તૈયારીઓ કરાઇ રહી છે. મુકેશ અને નીતા અંબાણીનો પુરો પરિવાર અહીં ઉપસ્થિત છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ઈશા અંબાણીનો ફસ્ટ લુક આવ્યો સામે, ગાઉનમાં લાગી રહી છે સુંદર

2
અનંત અંબાણી-રાધિકાની સગાઇમાં ઉમટ્યું બોલીવુડ

નીતા અંબાણીએ પહેરલા નેકલેસની કિંમત રૂ.500 કરોડ હોવાની ચર્ચાઓ

6
આકાશ અંબાણીના લગ્નમાં VVIP મહેમાનોનો જમાવડો

ઇશાની પ્રિ-વેડિંગ સેરેમનીમાં ફિલ્મી હસ્તીઓ

