મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોરાજ ઠાકરેના પુત્ર અમિતનાં લગ્નમાં હસ્તીઓ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેના લગ્નમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી, ડો.સંજય બોરૂડેની દીકરી મિતાલી બોરૂડે તેના મુંબઇમાં લગ્ન થયા છે, લગ્ન પ્રસંગમાં અને રિસેપ્શનમાં રાજકારણીઓથી લઇને બિઝનેસમેન અને બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યાં, ઉદ્ધવ ઠાકરે પરિવારે ખાસ હાજરી આપી હતી, તો અમિતાભ બચ્ચન, માધુરી દિક્ષિત, રિતેશ દેશમુખ, સચિન તેંડુલકર, નીતિન ગડકરી, સીએમ દેવેન્દ્ર ફડનવીસ, મુકેશ અંબાણી અને રતન ટાટા સહિતની અનેક હસ્તીઓએ અહી હાજરી આપી હતી.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

6
આકાશ અંબાણીના લગ્નમાં VVIP મહેમાનોનો જમાવડો

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

5
મોદીની શપથવિધીમાં બોલીવુડનો જમાવડો, કંગનાથી લઇને રજનીકાન્ત સુધીના સ્ટાર્સની હાજરી

પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં

મુકેશ-નીતા અંબાણીના લગ્નની જૂની તસ્વીર

અમિતાભ પરિવાર ઇશા-આનંદના રોયલ લગ્નમાં

5
