મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરસફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને IPL જોવા આવી પ્રીતિ ઝિન્ટા
IPL 2024 - પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થઈ રહ્યો છે. આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબે ટોસ જીતીને દિલ્હી સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાર અકસ્માત બાદ દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત પ્રથમ વખત મેચ રમી રહ્યો છે. આ સાથે પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા પણ સ્ટેડિયમ પહોંચી છે. સફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને પ્રીતિ ઝિન્ટા મેચ જોવા આવી છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

6
ક્રિકેટર ઋષભ પંતે શેર કરી ગર્લફ્રેન્ડની તસવીર, આ છે તે યુવતી

2
લગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી

4
કોલકત્તામાં પિંક બોલ મેચ જોવા પિંક ડ્રેસમાં પહોંચી સાંસદ અને અભિનેત્રી નૂસરત જહાં

ડિમ્પલ ગર્લનો ઈદ લૂક જોરદાર છે.. તે બ્લેક એમ્બ્રોઈડરી સૂટમાં સુંદર લાગી રહી હતી

2
સારા તેંડુલકરની હટકે તસ્વીરો આવી સામે

3
વર્ષો બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપડા પોતાના કલ્ચરને નથી ભૂલી

2
શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની નવી તસ્વીરો વાઇરલ

6
