મનોરંજન · વિશેષ કવરેજ
📷 5 તસવીરોઇવાન્કા ટ્રમ્પના આ ફોટો તમે નહીં જોયા હોય
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ, તેમની પત્ની અને પુત્રી ઇવાન્કા સાથે ભારત મુલાકાતે છે, ત્યારે તેમની પુત્રી ઈવાન્કા યાત્રા દરમિયાન ચર્ચામાં રહી છે, આજે અમે તમને ઇવાન્કાના જે ફોટો બતાવ્યાં છે, તે કદાચ તમે પહેલી વખત જોયા હશે, ઇવાન્કા યુએસ પ્રેસિ઼ડેન્ટની સલાહકાર છે અને તે એક બિઝનેસ વુમન પણ છે. તે એક સમયે અમેરિકાની સારી મોડેલ પણ હતી

1 / 5
તસવીર 1 / 5
તસવીર: Gujarat Post








