મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું બચપન.
રજવાડાઓને એક કરીને ભવ્ય ભારતની રચના કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં છે ત્યારે આજે અમે તમને લોખંડી પૂરૂષના બાળપણનો એક ફોટો બતાવીએ છીએ..સરદાર સાહેબની કૂનેહના કારણે જ આજે અખંડ ભારત ઉભુ છે.આ ફોટો તેમના બાળપણનો છે..આ એ જ બાળક છે જેઓ આગળ જતા અખંડ ભારતના ���િલ્પી બન્યા..લોખંડી પુરુષના નામથી દેશના સેવક બન્યા..આઝાદીની લડતમાં મહત્વનો ફાળો આપનાર સરદાર વલ્લભભાઇ પટેલ આજે પણ ભારતના સરદાર છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

5
વર્લ્ડસ હોટેસ્ટ ફિટનેસ ટ્રેઈનર તરીકે જાણીતી છે �� ગુજરાતી

5
દિગ્ગજ અભિનેતા ઇરફાનની ઓછી જોવાયેલી તસ્વીરો

5
ઇવાન્કા ટ્રમ્પના આ ફોટો તમે નહીં જોયા હોય

6
અભિનેત્રી અને સાંસદ નૂસરત જહાંના લગ્નની રિસેપ્શન પાર્ટી

4
ટીવી સિરીયલ યે હૈ મોહબ્બતેની ઇશિતા વહુના જલવા

ભારત- પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ એક શરતે થઈ શકે : તોગડીયા

5
FIR ની ચંદ્રમુખી ચૌટાલાનો બિકિની અવતાર, ખોટી કમેન્ટ્સ કરનારને જવાબ

6
