રાજનીતિ · વિશેષ કવરેજ
📷 1 તસવીરGST pass
અભિનંદન મિસ્ટર પીએમ મોદી - ટ્રમ્પ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પે પીએમ મોદીને વિધાનસભા ચૂંટણીઓમાં જીત માતે અભિનંદન પાઠવ્યાં..ઉત્તર પ્રદેશ,ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં મોદીની પાર્ટી ભાજપનો વિજય થયો છે. ત્યારે અમેરિકાએ પણ આ વાતની નોંધ લીધી છે.

તસવીર: Gujarat Post








