મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોમણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી, કંગનાનો નવો અવતાર
કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી’નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે,ફિલ્મના પોસ્ટરમાં પણ કંગનાનો નવો જ અવતાર જોવા મળ્યો,ફિલ્મી ચાહકોમાં ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચાઓ હતી,ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના બાળપણથી લઇને લગ્ન અને પછી અંગ્રેજો સામેના તેમનાં યોદ્ધાના રૂપને જોઇ શકાશે,ફિલ્મનું નિર્દેશન રાધા ક્રિષ્ન જગરલમૂડીએ કર્યું છે,મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી હિન્દી અને તેલુગુમાં 25 જાન્યુઆરીએ રીલીઝ થશે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
ગહરાઇયાંના પ્રમોશનમાં સેક્સી અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ

4
બોલ્ડ ડ્રેસથી લઈને સાડીઓ સુધી, કંગના રનૌતની ફેશન ખૂબ બદલાઈ ગઈ છે

4
વંડર વુમન જેવી લાગી રહી છે કંગના રનૌત

3
શ્રદ્ધા કપૂરનો ડિઝાઇનર અવતાર સામે આવ્યો

5
મોદીની શપથવિધીમાં બોલીવુડનો જમાવડો, કંગનાથી લઇને રજનીકાન્ત સુધીના સ્ટાર્સની હાજરી

2
રણવીર-આલીયાની \'\'ગલી બોય\'\'નું ફસ્ટ પોસ્ટર

3
અપકમિંગ ફિલ્મ Thalaivi નાં સેટ પરથી કંગનાએ શેર કરી તસ્વીરો

12
