મનોરંજન · વિશેષ કવરેજ
📷 2 તસવીરોરણવીર-આલીયાની \'\'ગલી બોય\'\'નું ફસ્ટ પોસ્ટર
બ્લોકબસ્ટર ફિલ્મ સિમ્બા બાદ હવે રણવીરસિંહ ગલી બોયમાં ધૂમ મચાવશે, ગયા અઠવાડિયે રિલિઝ થયેલી સિમ્બાને દર્શકોએ ખુબ જ પસંદ કરી છે,હવે રણવીરની આગામી ફિલ્મ ગલી બોયનું પોસ્ટર સામે આવ્યું છે, ફિલ્મમાં રણવીરના લુક્સને લઇને ખૂબ સસ્પેંસ છે, રણવીર એક રેપરના પાત્રમાં જોવા મળશે, રણવીરસિંહની સાથે આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે,ડાયરેક્ટર જોયા અખ્તરની આ ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલિઝ થશે.

1 / 2
તસવીર 1 / 2
તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
મૌની રોય તેના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી

3
હિના ખાનની ટીવી સિરીયલમાંથી ફિલ્મમાં એન્ટ્રી, ફસ્ટ ફિલ્મ લાઇન્સનું પોસ્ટર રિલીઝ

2
BAAGI-3 નું ફસ્ટ પોસ્ટર લોંચ

4
એક્વામેનનો રેકોર્ડ, છ દિવસમાં 39 કરોડની કમાણી

2
લગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી

3
શ્રદ્ધા કપૂરનો ડિઝાઇનર અવતાર સામે આવ્યો

6
સ્વિટઝરલેન્ડમાં એન્જોય કરી રહી છે હિનાખાન

3
