મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરભારત- પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ એક શરતે થઈ શકે : તોગડીયા
ભાપોલમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ચાલી રહેલી ચિંતન શિબિરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગત સરકારોની નીતિઓને કારણે દેશની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ગત સરકારોની નબળી અને સંવેદનહીન નીતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરાબ થઈ છે. આ ચિંતન શિબિરમાં વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ કહ્યું કે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની શરતે પાકિસ્તાન સાથે સંબંધ સારા થવા જોઈએ. કેન્દ્ર પાસે આશા છે કે તે સીમા પાર આતંકવાદને કચડે..

તસવીર: Gujarat Post
વધુ ફોટો

3
પાકિસ્તાની એકટ્રેસ ગેંગસ્ટર ગુડિયા મેહવિશ હયાત દાઉદની નવી પ્રેમિકા

4
આ સ્ટારપુત્રીના પહેરવેશને જોઇને લોકોએ કરી આવી કોમેન્ટ્સ

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

ઇશા દેઓલ તેના સંબંધોમાં બ્રેકઅપને લઈને ચર્ચામાં છે

2
સારા અલી ખાન મગરની પ્રિન્ટવાળા કપડામાં જોવા મળી

3
ફોટો શેર કરતાં તેણે લખ્યું સુશીલ, ઘરેલૂ, સંસ્કારી યુવતી માટે કોઇ સંબંધ છે કોઇ ?

3
જ્હાનવી કપૂરના આ ફોટો જોઈને ચાહકોમાં આશ્ચર્ય, કહ્યું- શ્રીદેવીની ઝલક

4
